Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જાપાનના ઉત્તર પ્રાંતમાં ભૂકંપના ખૂબ જ તેજ ઝટકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપના ઝટકાની તીવ્રતા 7.4 મેગ્નિટ્યુડ નોંધવામાં આવી છે. આ ભૂકંપમાં અત્યાર સુધી ચાર લોકોના માર્યા ગયાના સમાચાર છે જ્યારે 94 લોકો ઘાયલ થઈ ગયા છે. રિપોર્ટ મુજબ આ ભૂકંપ જાપાનની રાજધાની ટોક્યોથી લગભગ 275 કિલોમીટર દૂર અનુભવાયા છે. ભૂકંપના તેજ ઝટકાથી બિલ્ડિંગમાં ઘણી તીવ્ર કંપન અનુભવાઈ.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ