જાપાનમાં 7.2ની તિવ્રતાના ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. સ્થાનિક સમય પ્રમાણે સાંજે 6.09 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી પ્રમાણે શનિવાર બપોરે ટોક્યો, જાપાનની નજીક રિક્ટર સ્કેલ પર 7.2ની તિવ્રતાનો આંચકો અનુભવાયો. એજન્સી પ્રમાણે ભૂકંપનું કેન્દ્રબિંદુ ટોક્યો, જાપાનથી 362 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું.