જાપાનના ફુકુશિમા પ્રાંતમાં 7.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 7.1ની તીવ્રતાના ભૂકંપથી ભયનો માહોલ સર્જાયો હતો. ફુકુશિમા પ્રાંતની આજુબાજુ મોટાપાયે તારાજી સર્જાઈ હતી. ભૂંકપની અસર રાજધાની ટોકિયો સુધી પડી હતી જ્યાં ભૂકંપની તીવ્રતા 4.0 રહી હતી. જોકે રાહતના સમાચાર એ છે કે શક્તિશાળી ભૂકંપ પછી સુનામીની ચેતવણી જારી કરવામાં આવી નહોતી. પરંતુ સાવચેતી રાખતા લોકોને દરિયા કિનારાના વિસ્તાર નજીક નહીં જવાની ચેતવણી આપવામાં આવી છે.