ન્યુઝિલેન્ડમાં ગુરુવારે ભૂંકપના 7.1 ની તીવ્ર્તાના ભૂકપ અનુભવાયો હતો . દુનિયામા થનાર ભૂંકપની ગતિવિધી પર નજર રાખતી સંસ્થા યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજીકલ સર્વે USGS અનુસાર ન્યૂઝિલેન્ડના કેરમાડેક દ્વીપ સમૂહમાં 7.1 ની તીવ્રતાનો ભૂંકપ અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિદુ 10 કિલોમીટર ની ઉડાઇ પર છે.