તુર્કીના રાજ્ય ઇજમિરને ભયાનક ભૂકંપે હલાવી દીધું છે. જાણકારી પ્રમાણે ભૂકંપની તીવ્રતા 7.0ની બતાવવામાં આવી રહી છે. જોકે ભૂકંપની તીવ્રતાને લઈને અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. ભૂકંપ પછી તુર્કીમાં સુનામી જેવી સ્થિતિ આવી છે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો અને તસવીરો પોસ્ટ કરવામાં આવી રહી છે.
સીએનએને યૂનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજીકલ સર્વે દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી જાણકારી પ્રમાણે ભૂકંપની તીવ્રતા 7.0ની હતી. ભૂકંપના ઝટકા પછી ઇજમિરમાં ઘણી ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. તુર્કીના અધિકારીઓના મતે ભૂકંપના ઝટકા ઇજમિર સિવાય એજિયન અને મરમરાના વિસ્તાર સહિત રાજધાની ઇંસ્તાબુલમાં અનુભવાયા હતા. ઇંસ્તાબુલના ગર્વનરે કોઈપણ પ્રકારનો નુકસાનનો ઇન્કાર કર્યો છે.