વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રશિયામાં આયોજિત થઈ રહેલા છઠ્ઠા ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમને સંબોધિત કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે મને ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમને સંબોધિત કરતા ખુશી થઈ રહી છે અને આ સન્માન માટે રાષ્ટ્રપતિ પુતિનને ધન્યવાદ આપુ છુ. તેમણે કહ્યુ કે ભારત રશિયાનો એક વિશ્વસનીય ભાગીદાર છે.