દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટરમાં 68મા નેશનલ ફિલ્મ એવોર્ડસની જાહેરાત થઈ. 'મોસ્ટ ફ્રેન્ડલી સ્ટેટ' નો એવોર્ડ મધ્ય પ્રદેશને આપવામાં આવ્યો છે. બેસ્ટ ક્રિટિકનો એવોર્ડ આ વખતે કોઈને આપવામાં આવ્યો નથી. બેસ્ટ બુક ઓન સિનેમાનો એવોર્ડ 'ધ લોગેસ્ટ કિસ' ને મળ્યો છે. આને કિશ્વર દેસાઈએ લખી છે.
આજે જાહેરાત પહેલા જ્યુરી સભ્યોનુ પ્રતિનિધિમંડળ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરને મળ્યુ અને તેમને રિપોર્ટ સોંપ્યો. કેન્દ્રીય મંત્રીએ જ્યુરી સભ્યોના કાર્યના વખાણ કર્યા.
67મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં મનોજ વાજપેયી, ધનુષ, કંગના રનૌત, વિજય સેથુપથી અને સંજય પુરન સિંહ સહિત અન્યોને સન્માનિત કરવામાં આવ્યો હતો. સુશાંત સિંહ રાજપૂતની છિછોરે બેસ્ટ ફીચર ફિલ્મ ઈન હિંદી બની હતી.