ઉત્તર ભારતમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જે દરમિયાન રાજસ્થાન સહિત કેટલાક રાજ્યોમાં ૨૪ કલાકમાં વિજળી પડવાની અનેક ઘટનાઓ સામે આવી છે. માત્ર રાજસ્થાનમાં જ વિજળી પડવાથી અત્યાર સુધીમાં ૨૩ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે ૨૭ લોકોને ઇજા પહોંચી છે. માર્યા ગયેલામાં માત્ર જયપુરના જ ૧૨ લોકોનો સમાવેશ થાય છે. જ્યારે મધ્ય પ્રદેશમાં પણ વિજળી પડવાથી ૬ લોકો માર્યા ગયા હતા અને ૧૧ને ઇજા પહોંચી છે.