સુરતમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયા બાદ રાજ્યમાં કોરોનાના 70 દર્દી થઈ ગયા છે. સુરતમાં 67 વર્ષીય વૃદ્ધનો કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આ વ્યક્તિની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. સુરતમાં કોરોના પોઝિટિવના કુલ 9 કેસ થયા છે. જેમાંથી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
આ પહેલા મોડી રાત્રે ભાવનગરમાં 5 અને અમદાવાદમાં 1કેસ પોઝિટિવ આવ્યો હતો. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાને કારણે 6 લોકોના મોત થઈ ગયા છે અને સ્વસ્થ થતા 4 લોકોને રજા આપવામાં આવી છે.