ઈન્કમ ટેક્સ વિભાગે ફિલ્મ નિર્માણ કરતી બે કંપની, બે ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની, એક બોલીવુડ અભિનેત્રીના પરિસરોમાં પાડેલા દરોડામાં 650 કરોડ રૂપિયાની ગેરરીતિ મળી આવી હોવાનો દાવો સીબીડીટી (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેકસીસ)એ ગુરૂવારે કર્યો હતો.
જોકે આ પ્રકરણે કોઈનું નામ જાહેર કર્યું નહોતું. ફેટમ્સ ફિલ્મ્સની કરચોરીની તપાસના સંદર્ભમાં આઈટી વિભાગે મુંબઈ, પૂણે, દિલ્હી અને હૈદરાબાદમાં 28 સૃથળો પર બુધવારે પાડેલા દરોડાની કામગીરી ગુરૂવારે પણ ચાલુ રહી હતી.