આખા ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ ગઇકાલે થઇ હતી. જેમાં વડોદરામાં તો વરસાદે 35 વર્ષનો રેકોર્ડ તોડીને 24 કલાકમાં 20 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ વરસાદનાં રોદ્ર સ્વરૂપે 6 લોકોનો ભોગ લીધો છે. વડોદરાની સાથે સાથે આખા રાજ્યમાં વરસાદે માઝા મુકી છે. આજે વડોદરામાં ધોધમાર વરસાદ નથી પરંતુ ઘણાં વિસ્તારોમાં હળવો વરસાદ પડીને બંધ થાય છે. પરંતુ આખું શહેર જળબંબાકાર થઇ ગયું છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે.