ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષમ બોર્ડનું ધોરણ 12 સાયન્સનું પરીણામ આજે જાહેર કરવામાં આવ્યુ હતુ. ધોરણ 12 સાયન્સનું 65.58 ટકા પરીણામ આ્યુ છે. જે ગત વર્ષી સરખામણીમાં 6.44 ટકા કરતા ઓછુ છે. ગુજરાતના ઇતિહાસમાં આ વખતે પહેલી વાર વૉટ્સએપ નંબર 6357300971ના માધ્યમથી વિદ્યાર્થીઓ બેઠક નંબર મોકલીને પણ પોતાનુ રિઝલ્ટ મેળવી