દેશભરમાં કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે ત્યારે મુંબઈમાં 64 વર્ષના વૃદ્ધ દમ તોડ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાગ્રસ્ત લોકોનો મૃત્યુ આંક ત્રણ થયો છે. અગાઉ દિલ્હી અને કર્ણાટકમાં એક-એક લોકોના મોત થયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કુલ 127 લોકો કોરોના વાયરસની લપેટમાં આવેલા છે જે પૈકી સૌથી વધુ કેસો મહારાષ્ટ્રમાં 44 છે. પ્રાપ્ત માહિતી મુજબ, મૃતકની પત્ની અન પુત્રનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.