ગુજરાતમાં કોરોનાના કેસમાં રાહતજનક ઘટાડો નોંધાયો છે અને ૬૩૩ નવા કેસ સામે આવ્યા છે. જોકે, ચાર દિવસ બાદ સૌથી વધુ ૩ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. રાજ્યમાં હાલ ૫૬૧૩ એક્ટિવ કેસ છે જ્યારે ૧૦ દર્દીઓ વેન્ટિલેટર પર છે.