ઓનલાઇન સર્વેમાં ભાગ લેનારા દેશ અને વિદેશનાં 63 ટકા કરતા વધારે લોકોએ વડાપ્રધાન મોદી પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો જ્યારે 50 ટકા લોકોએ કહ્યું કે, તેમના બીજા કાર્યકાળથી દેશને સારૂ ભવિષ્ય મળશે. ન્યૂઝપોર્ટલ ડેઇલી હંટ અને ડેટા વિશ્લેષણ કરનારી કંપની નેલ્સન ઇન્ડિયાએ એક નિવેદનમાં દાવો કર્યો કે તેમનું સર્વેક્ષણ દેશ અને વિદેશનાં 54 લાખ લોકોના વિચારો પર આધારિત છે. સર્વે અનુસાર 63 ટકા લોકોએ નરેન્દ્ર મોદીમાં 2014(માં જ્યારે સત્તામાં આવ્યા હતા)ની તુલનામાં વધારે અથવા તે સ્તરનો ભરોસો વ્યક્ત કર્યો છે અને ગત્ત ચાર વર્ષોમાં તેમનાં નેતૃત્વ ક્ષમતા પર સંતોષ વ્યક્ત કર્યો છે.