સમગ્ર દેશમાં ૬૩ લાખ કેસથી વધુ કેસ વકીલ ઉપલબ્ધ ન હોવાને કારણે અને ૧૪ લાખથી વધુ કેસ દસ્તાવેજ અને કાગળ ઉપલબ્ધ ન હોવાને કારણે વિલંબિત છે તેમ દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડે જણાવ્યું છે.
આંધ્ર પ્રદેશ જ્યુડિશિયલ એકેડમીના ઉદ્ઘાટન પ્રસંગે ન્યાયમૂર્તિ ચંડ્રચૂડે જણાવ્યું હતું કે લોકોને જિલ્લા કોર્ટોને સબઓર્ડિનેટ જ્યુડીસરી ગણવાની ઔપચારિક માનસિકતાથી મુક્તિ મળવી જોઇએ કારણકે જિલ્લા કોર્ટ ન્યાયતંત્ર પાયો તો છે જ સાથે સાથે તે અનેક લોકો માટે જ્યુડિસરી સંસ્થાના સ્વરૃપમાં પ્રથમ પડાવ છે.