દેશમાં કોરોના વાયરસમાં કેસમાં 24 કલાકમાં જ મોટો ઊછાળો આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 62,258 નવા કેસ નોંધાયા છે. જેની સામે ફક્ત 30,386 લોકો જ સાજા થયા છે. દેશમાં હાલ એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા 4,52,647 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 291 લોકોનાં મોત થયા છે.
દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,19,08,910 થઈ છે. જેની સાથે 1,12,95,023 લોકો સાજા થયા છે. દેશમાં અત્યારસુધી કુલ 1,61,240 લોકોનાં કોરોનાથી મોત થયા છે. દેશમાં સાજા થવાનો દર હાલ 94.8 ટકા છે, જ્યારે મૃતનું પ્રમાણ 1.4 ટકા છે. કોરોના ટેસ્ટની વાત કરવામાં આવે તો 26મી માર્ચના રોજ દેશમાં કુલ 11,64,95 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોના વેકસીનની વાત કરવામાં આવે તો દેશમાં અત્યારસુધી કુલ 5,81,09,733 લોકોને રસી આપવામાં આવી ચૂકી છે.