ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈ ખળભળાટમચ્યો છે. અને અત્યાર સુધી ગુજરાતના 21જિલ્લામાં આ વાયરસે પગપેસારો કરી દીધો છે.પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના વધુ 5શંકાસ્પદ કેસ નોંધાયા છે જેમાં એક વર્ષીય બાળકનુંમોત થયું છે. મોરવા હડફ તાલુકામાં 2, ગોધરામાંબે અને ઘોઘંબા તાલુકામાંથી એક શંકાસ્પદ
ચાંદીપુરાના કેસ મળી આવ્યા છે.