વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું પડ્યું છે. ધારી તાલુકા કોંગ્રેસના 60 કાર્યકરો ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસ પ્રમુખ સાથે 60 કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ધારી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પરેશ પટણી પણ પરષોત્તમ રૂપાલાની હાજરીમાં 60 કાર્યકર્તા સાથે ભાજપમાં જોડાયા છે.
ઉલ્લેખનીય છે કે, ધારી માર્કેટીંગ યાર્ડ ખાતે ભાજપ દ્વારા ટિફિન બેઠકનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભાજપના વરિષ્ઠ નેતા પરષોતમ રૂપાલા અને મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ખાસ હાજર રહ્યા હતા. ત્યારે ધારી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પરેશ પટણી સહિત 60 કાર્યકરોએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને કેસરિયા કર્યા હતા.