Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં ઈન્ડિયા અને એનડીએ ગઠબંધનના શક્તિપ્રદર્શન વચ્ચે 6 રાજ્યોની 7 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે. ભાજપે કુલ 7 બેઠકોમાંથી 3 પર જીત મેળવી છે, તો ઈન્ડિાય ગઠબંધને 4 બેઠકો પર ઝંડો લહેરાવ્યો છે... આ 7 બેઠકોમાંથી સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલી ઉત્તર પ્રદેશની ઘોસી બેઠક પર ભાજપની શરમજનક હાર થઈ છે... આ બેઠક પરથી સમાજવાદી પાર્ટીના સુધાકર સિંહે ભાજપના દારા સિંહ ચૌહાણ સામે મોટા માર્જીનથી જીત મેળવી છે. ઉપરાંત ટીએમસી, કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોર્ચાને પણ એક-એક બેઠક મલી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ