Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતના આણંદ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત સામે આવ્યો છે. અહીં કાર, રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માતમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. આણંદના એએસપી અભિષેક ગુપ્તાએ જણાવ્યુ હતુ કે ગુરુવારે સાંજે લગભગ 7 વાગ્યે આણંદમાં કાર, બાઇક અને ઓટો રિક્ષા વચ્ચેની અથડામણમાં 6 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ઓટોમાં સવાર 4 લોકો, બાઇક પર સવાર 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ