PM મોદીએ પોતાના બીજા કાર્યકાળના 180 દિવસ પૂર્ણ થવા પર શનિવારે કહ્યું કે તેઓની સરકારે દેશના વિકાસ, સામાજિક સશક્તિકરણ અને એકતાને પ્રોત્સાહન આપવા માટે ઘણા નિર્ણયો લીધા છે. PM મોદીએ હેશટેગ ઇન્ડિયા ફર્સ્ટના 6 મહીના... સાથે એક બાદ એક બે ટ્વિટ કર્યા.
પ્રથમ ટ્વીટ
PM મોદીએ કહ્યું કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસના ધ્યેયથી પ્રેરિત થઇને અને 130 કરોડ ભારતીયોના આર્શીવાદથી NDA સરકાર નવા ઉત્સાહથી ભારતના વિકાસ અને 130 કરોડ ભારતીયોના જીવનને સશક્ત બનાવવા માટે કામ કરી રહી છે.
બીજું ટ્વીટ
PM મોદીએ કહ્યું કે ગત 6 મહીનામાં અમે અનેક એવા નિર્ણયો લીધા છે, જે વિકાસ, સામાજિક સશક્તિકરણ અને દેશની એકતાને મજબૂત બનાવનાર હતા. તેઓેએ કહ્યું કે અમે આવનારા સમયમાં વધુ કંઇક કરવાની ઇચ્છા રાખીએ છીએ. જેથી અમે સમૃદ્ધ અને પ્રગતિશીલ નવું ભારત બનાવી શકીએ.