6 મિહનાના શિયાળા બાદ ગુરૂવારે (9 મે)ના રોજ બાબા કેદારનાથે પોતાના ભક્તોને પ્રથમ દર્શન આપ્યા હતા. ગુરૂવારે વહેલી સવારે 5.35 કલાકે ભગવાન કેદારનાથના કપાટ ભક્તો માટે ખોલી દેવાયા છે, કપાટ ખુલતાની સાથે જ બહાર ઉભેલા શ્રદ્ધાળુઓએ હર-હર મહાદેવના નારા લગાવ્યા હતા, હવે આગામી 6 મહિના સુધી ભગવાન ભોળાનાથની અહીં પૂજા થશે.
કપાટ ખુલવાના સમયે દેશ-વિદેશી આવેલા શ્રદ્ધાળુઓ અને અધિકારીઓ હાજર હતા. પ્રાપ્ત માહિતી મુજબ, બ્રાહ્મવેળા પહેાલ મંદિર સમિતિએ કેદારનાથ મંદિરના કપાટ ખોલવાની તૈયારીઓ પૂરી કરી લીધી હતી.