મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલી બેંક ઓફ બરોડામાં લૂંટની ઘટના બની છે. બંદૂક સાથે ઘૂસી આવેલા 5 શખસો લૂંટને અંજામ આપીને ફરાર થયા હતા. લૂંટારૂઓએ બેંકના કર્મચારીઓને હથિયાર બતાવીને ડરાવ્યા હતા અને રૂ. 6 લાખની લૂંટ ચલાવી હતી. હાલ પોલીસે આરોપીઓને પકડવા માટે મોરબીમાં આવતા જતા રસ્તા પર નાકાબંધી કરી છે.