આંધ્ર પ્રદેશના ઈલુરુમાં અક્કિરેડિગુડેમમાં સ્થિત કેમિકલ ફેક્ટરીમાં ગઈ રાતે આગ લાગવાની ઘટના સામે આવી છે. આ દૂર્ઘટનમાં 6 લોકોના મોત થઈ ગયા છે જ્યારે 12 લોકો ઘાયલ થયા છે. ઈલુરુના એસપી રાહુલ દેવ શર્માએ ઘટનાની માહિતી આપીને જણાવ્યુ કે આગ ગઈ કાલે રાતે નાઈટ્રિક એસિડ, મોનોમિથાઈલ લીક થવાથી લાગી. ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે.