જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાકર્મીઓએ બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં છ આતંકવાદીઓને ઠાર કર્યા છે. તમામ આતંકીઓ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના છે. આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે આ બે એન્કાઉન્ટર અનંતનાગ અને કુલગામમાં થયા હતા. માર્યા ગયેલા ચાર આતંકવાદીઓની ઓળખ થઈ ગઈ છે, જેમાંથી બે આતંકવાદીઓ પાકિસ્તાનના છે જ્યારે બે સ્થાનિક આતંકવાદી છે.