ઉત્તર પ્રદેશમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. શિળાયા શરૂ થતા જ માર્ગ અકસ્માતમાં વધારો થઇ રહ્યો છે. ધુમ્મસને કારણે અકસ્માત થઇ રહ્યા છે. ધુમ્મસને કારણે રોડવેઝ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. જેમાંથી પાંચ લોકોની હાલત ગંભીર છે. મૃતકોમાં નેપાલના લોકો પણ શામેલ છે.