સુરત: બોગસ ડૉક્ટર ઝડપાવાનો સિલસિલો યથાવત છે. ડિંડોલી પોલીસે 6 બોગસ ડૉક્ટરને ઝડપી પાડ્યા છે. અલગ-અલગ ક્લિનિક પર ડિંડોલી પોલીસે દરોડા પાડ્યા હતા. નવાગામ વિસ્તારમાંથી ડિગ્રી વગરના ડૉક્ટર ઝડપાયા છે. ક્લિનિકમાંથી મોટા પ્રમાણમાં દવાનો જથ્થો જપ્ત કરાયો છે.

Copyright © 2023 News Views