બોલિવુડ અભિનેત્રી જુહી ચાવલા દ્વારા દિલ્હી હાઇકોર્ટમાં મોબાઇલ ફોનની 5જી ટેકનોલોજી અંગે દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દેવામાં આવી છે, વળી કોર્ટે જુહીને રૂપિયા 20 લાખનો દંડ પણ ફટકાર્યો છે. ન્યાયાધિશ જે આર મિધાની બેન્ચએ આ કેસ અંગે શુક્રવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો.
કોર્ટે કહ્યું કે અરજીકર્તાએ પુરી કોર્ટ ફી જમા કરાવી નથી, જે દોઢ લાખથી વધુ છે, તેમણે એક સપ્તાહની અંદર આ રકમ આપવાની સુચના આપી છે, કોર્ટે કહ્યું કે અરજી લીગલ એડવાઇઝ પર આધારીત હતી, જેમાં કોઇ તથ્ય જણાવવામાં આવ્યા નથી, અરજીકર્તાએ પબ્લિસીટી માટે અદાલતનો કિમતી સમય બર્બાદ કર્યો, આ તે બાબતથી પુરવાર થાય છે, કે તેમણે કોર્ટની કાર્યવાહીની વિડિયો લિંક પોતાના મિત્રો સાથે શેઅર કરી.