-
રાજ્યના શિક્ષણ વિભાગમાં એક સાથે 58 જેટલા ઉચ્ચ અધિકારીઓની બદલીના હુકમો થયા છે. આ અધિકારીઓમાં જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, પરીક્ષા સચિવ, લેકચરર, સચિવ-રાજ્ય પરીક્ષા બોર્ડ વગેરેનો સમાવેશ થાય છે.