દિલ્લીમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 17335 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન કોરોના વાયરસના સતત કેસોના કારણે દિલ્લીમાં ગઈ કાલે રાતથી એક વાર ફરીથી વીકેન્ડ કરફ્યુ શરુ થઈ ગયો છે. આ કર્ફ્યુ શુક્રવારે રાતે 10 વાગ્યાથી સોમવાર સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે. આ દરમિયાન લોકોને કારણ વિના બહાર નીકળવાની મંજૂરી નથી.