હરિયાણાના નૂંહમાં હિંસા બાદ હોબાળો મચી ગયો છે. ત્યારે આ હિંસાને લઈને સરકાર પણ એક્શનમાં છે. ત્યારે યાત્રા પર પથ્થરમારો જે હોટલ, શોરૂમ, પરથી થયો હતો તે હોટલ અને શોરુમ સહિત રોહિંગ્યાઓના ઝૂંપડા બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા છે. તેમજ આ ઘટનાને લઈને અત્યાર સુધીમાં 753 બાંધકામો પર સરકારનું બુલડોઝર ફરી વળ્યું છે.
નૂંહ હિંસાને લઈને અત્યાર સુધી 56 FIR થઈ છે તેમજ કુલ 147 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જે બિલ્ડિંગ પરથી હુમલો કરાયો, તેને પણ ધ્વસ્ત કરવામાં આવી છે. આ ઘટના બાદ 37 જગ્યાએ કાર્યવાહી કરીને 57.5 એકડ જમીનને સરકારે ખુલ્લી કરી દીધી છે