ગાંધીનગર જિલ્લામાં કોરોનાના 49 કેસ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઇ ગયું હતું અને લોક ડાઉનનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે. ચિલોડા સર્કલ પર ભીડ એકઠી થતા પોલીસે 50 વાહનો ડિટેઇન કર્યા છે.
ગાંધીનગર જિલ્લામાં ગઈકાલે કોરોનાના 38 પોઝિટિવ કેસ હતા. આજે કલોલ અને પેથાપુર સહિતના વિસ્તારમાં વધુ 11 કેસ આવતા ગાંધીનગર જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો 49 પહોંચેલ છે. જેમાં સેક્ટર 2 અને સેક્ટર-3 તેમજ સેકટર-24માં પોઝિટિવ કેસ આવ્યા છે.
બીજી તરફ ચિલોડા સર્કલ પાર શાકભાજી વેચવા લોકોએ ભીડ કરી હતી. 50 જેટલા વાહન ડિટેઇન કર્યા છે.