રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ઉત્તરાખંડ સ્થિત યુનિવર્સિટીના 34મા દીક્ષાંત સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યા હતા. જીબી પંત યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ દરમિયાન NSA ડોભાલને ડૉકટર ઓફ લિટરેચરની પદવી પણ આપવામાં આવી હતી. આ દરમિયાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મનમોહન એસ. ચૌહાણ અને રાજ્યના રાજ્યપાલ ગુરમીત સિંહ પણ હાજર હતા