જામનગર બાદ હવે ભાવનગરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દરિયાઇ તટના ગામડાઓમાં હળવા કંપનનો અનુભવ થયો હતો. ભાવનગરના મહુવા તાલુકાની આસપાસના કોંજલી, કાલેળા સહિતના ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉનાથી 50 કિલોમીટર દૂર ભૂકંપનું એપી સેન્ટર નોંધાયું છે. બપોરે 3.35 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકો 3.3ની તીવ્રતા સાથે નોંધાયો હતો.