મધ્ય પ્રદેશનાં ગ્વાલિયર જિલ્લામાં એક સાથે 50 ડૉક્ટરોએ રાજીનામું આપી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાનાં કારણે આ લોકોએ રાજીનામું આપી દીધું છે. આ સાથે જ સ્વાસ્થ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે. જો કે રાજ્યમાં એસ્મા લાગુ છે. આ લાગુ થયા બાદ જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકો પાછા ના હટી શકે. અધિકારીઓનું કહેવું છે કે આ લોકોએ પહેલાથી જ રાજીનામું આપી દીધું હતું.