CBIએ એફસીઆરએ ના ઉલ્લંઘનના મામલે 437 ફોન કોલ ટેપ કર્યા, જેનાથી એ સ્પષ્ટ થયુ કે આરોપી અધિકારી વચેટિયાઓ સાથે સાંઠગાંઠ કરીને એનજીઓના વિદેશી ફંડમાં કથિત રીતે પાંચથી 10 ટકાની લાંચ માગી રહ્યા હતા. અધિકારીઓએ આ જાણકારી આપી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ પર NIAએ ટેકનોલોજી દેખરેખ શરૂ કરી જેમાં વચેટિયાઓ અને ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ (FCRA) એકમમાં મંત્રાલયના આરોપી અધિકારીઓ વચ્ચે કથિત સાંઠગાંઠ હોવાની જાણ થઈ છે.