મોબાઈલ કંપનીઓ દ્વારા અલગ અલગ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. હવે એક નવા સ્માર્ટફોન Itel A46માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ, રિયર ફિંગરપ્રિન્ટ સેન્સર અને આઉટ ઓફ બોક્સ એન્ડ્રોઇડ પાઇ છે. કંપનીએ આ ફોનની કિંમત 4,999 રૂપિયા રાખી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આમાં ઓક્ટા-કોર પ્રોસેસર સાથે સેલ્ફી માટે સોફ્ટ ફ્લેશ પણ છે. આઇટેલ મોબાઇલનું કહેવું છે કે, આ ફોન માર્કેટમાં Redmi 6Aને ટક્કર આપશે.
- આ સ્માર્ટફોનની વિવિધતા શું છે...
- Itel A46માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.
- ફોનમાં 8 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર અને એક VGA AI કેમેરા છે. ત્યાં જ, સેલ્ફી માટે ફોનમાં એલઇડી ફ્લેશ સાથે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
- આઇફોન જેવા ફીચર્સ- ફોનમાં ફેસ અનલોક સપોર્ટ છે અને પાછળના ભાગે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ હશે.
- બેટરી 2,400 એમએએચની છે. ફોનમાં સ્ક્રીન ગાર્ડ અને સિલિકોન કેસ પણ છે.