Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરમાં પોલીસને મોટી સફળતા મળી છે. જમ્મુ કાશ્મીરના બડગામમા પોલીસે 5 આંતકવાદીઓની ધરપકડ કરી છે. બડગામ પોલીસે 5 આતંકીઓ સાથે શસ્ત્રો પણ કબ્જે કર્યા છે. પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ આતંકીઓ ઈસ્લામિક ઈન જમ્મુ-કાશ્મીર(આઈએસજેકે) સાથે સંબંધ ધરાવે છે. આતંકીઓની ઓળખ શાહનવાઝ મહેમદ વાની, નાસિર વાની, બિલાલ અહેમદખાન,ઈરફાન અહેમદ પઠાણ અને અલી મોહમ્મદ તરીકે થઈ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ