-
પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો આજે જોહેર થઇ રહ્યાં છે, મતગણતરી વખતે મતદારોનું વલણ અને પરિણામ લગભગ સ્પષ્ટ થતાં પાંચ રાજ્યોના મુખ્યમંત્રીઓમાંથી રાજસ્થાનના સીએમ વસુંધરા રાજે, છત્તીસગઢના સીએમ રમણસિંહ અને મિઝોરામના કોંગ્રેસના સીએમ લાલ થલહવલા સત્તાથી દૂર થઇ ગયા છે. લાલ તો બન્ને બેઠકો પરથા હારી ગયા છે. જ્યારે ભાજપના રાજે અને સિંહ જીત્યા છે. મધ્યપ્રદેશના પરિણામો હજુ એક રસાકસીભર્યા ચાલી રહ્યાં છે. જ્યારે તેલંગાણામાં સીએમ કેસીઆર પોતે જીત્યા છે અને ફરી સરકાર બનાવશે.