દેશનાં પાંચ રાજ્યનાં બહુ ગાજેલા ચૂંટણી જંગનું પરિણામ આજે છે અને આજે મુખ્ય પક્ષો વચ્ચે થનારા બળાબળનાં પારખા પણ ખબર પડી જશે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે જે પ્રકારે કાંટાની ટક્કર થઈ છે અને એગ્ઝિટ પોલ પણ પચાસ ટકાનાં બેઝ પર છે ત્યારે આજનાં પરિણામો પર સૌ કોઈની નજર મંડરાયેલી છે.
બંગાળમાં પોસ્ટલ બેલેટનાં પરિણામમાં બંગાળમાં TMC 50 , BJP 52 બેઠક પર આગળ, આસામમાં NDA આગળ