ચેન્નાઈમાં દરિયા કિનારે ભારતીય વાયુસેનાના આયોજિત એર શોમાં ફાઈટર પ્લેનના રોમાંચક પ્રદર્શનને જોવા માટે આજે રવિવારે સવારના 11 વાગ્યાથી જ દર્શકો ભેગા થયા હતા, ત્યારે ચેન્નાઈના મરિના બીચ પર આયોજિત એર શોમાં ત્રણ દર્શકોના મોત થયા હોવાની જાણકારી મળી છે. જ્યારે ભારે ગરમીના ઉકળાટના કારણે 230 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.