હાથરસ કાંડ પર રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે. દિલ્હીથી હાથરસ જવા માટે રાહુલ ગાંધી લશ્કર સાથે નિકળ્યા છે. ડીએનડી પહોંચેલા રાહુલની કાર ખુદ બહેન પ્રિયંકા ગાંધી ચલાવી રહી હતી. રાહુલ અને પ્રિયંકા ગાંધીની સાથે કુલ 5 લોકોને તંત્રએ હાથરસ જવાની મંજૂરી આપી છે.
તંત્રએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને તે શરત પર હાથરસ જવા અને પીડિતાના પરિવારને મળવાની મંજૂરી કેટલીક શરતો સાથે આપી છે, જેમાં માસ્ક લગાવવું અને કોરોના સાથે જોડાયેલા અન્ય પ્રોટોકોલનું પાલન કરવું સામેલ છે. તંત્રની મંજૂરી મળ્યા બાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા હાથરસ પહોંચશે.