કચ્છના હરામીનાળામાંથી BSFએ 5 પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે. પેટ્રોલિંગ દરમિયાન BSFને બિનવારસી હાલતમાં બોટ મળી આવી હતી. BSFએ બોટમાં સવાર ઘૂસણખોરોને પકડવા માટે કોમ્બિંગ શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, એક સપ્તાહ પહેલા પણ કચ્છના સિરક્રીક વિસ્તારમાંથી બે પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. બન્ને બોટ બિનવારસી હાલતમાં મળી આવી હતી.