ગુજરાતના જુદા જુદા જિલ્લામાં આજે (પહેલી જુલાઈ) સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ગિરનાર પર્વત પર છેલ્લા છ કલાકમાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ ભારે વરસાદને પગલે દામોદર કુંડ ઓવરફ્લો થઈ ગયો હતો. જો કે, નીચાણવાળા વિસ્તારોને ભારે વરસાદને પગલે એલર્ટ કરવામાં આવ્યા છે.