દેશમાં ફાઇવ-જી સ્પેક્ટ્રમની હરાજી માટે ગુરૂવારે ત્રીજા દિવસે બોલીનો આંકડો ૧,૪૯,૬૨૩ કરોડ રૂપિયાએ પહોંચ્યો હતો.આ હરાજી ચોથા દિવસે એટલે કે આવતીકાલે શુક્રવારે પણ ચાલુ રહેશે.
છેલ્લા ત્રણ દિવસમાં બોલીના ૧૬ રાઉન્ડ પૂર્ણ કરવામાં આવ્યા છે અને હરાજી શુક્રવારે પણ ચાલુ રાખવામાં આવશે. ત્રીજા દિવસના અંતે અત્યાર સુધીમાં કુલ ૧,૪૩,૬૨૩ કરોડ રૂપિયાની બોલીઓ મળી છે. ઉલ્લેખનીય છે કે બુધવાર એટલે કે બીજા દિવસને અંતે બોલીનો આંકડો ૧,૪૯,૪૫૪ કરોડે પહોંચ્યો છે. જે આ જે વધીને ૧,૪૯,૬૨૩એ પહોંચ્યો હતો. આમ આજે ફક્ત ૧૬૯ કરોડ રૂપિયાની વધારાની બોલી મળી હતી.