Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શમાં ઈન્ટરનેટની અસાધારણ ઝડપ પૂરી પાડતા ૫-જી ટેલિકોમ સ્પેક્ટ્રમની હરાજીમાં સરકારને પાંચ દિવસમાં ૩૦ રાઉન્ડમાં અંદાજે રૂ. ૧.૫૦ લાખ કરોડની બોલી મળી છે. ૫-જી સ્પેક્ટ્રમની હરાજી રવિવારે પણ ચાલુ રહેશે.
ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ૫-જી સ્પેક્ટ્રમની હરાજી દર્શાવે છે કે ટેલિકોમ ઉદ્યોગ વિસ્તરણ માટે તૈયાર છે. તે સમસ્યાઓમાંથી બહાર આવી ગયો છે અને વિકાસના તબક્કામાં છે. હરાજીના પરિણામો ખૂબ જ સારા છે. સ્પેક્ટ્રમ ખરીદવા માટે ઉદ્યોગ દ્વારા અંદાજે રૂ. ૧,૪૯,૯૬૬ કરોડની બોલી લગાવાઈ છે. ટેલિકોમ વિભાગે જણાવ્યું હતું કે, ૩૧મી જુલાઈને રવિવારે પણ ૫-જી સ્પેક્ટ્રમની હરાજી ચાલુ રહેશે. અગાઉ શનિવાર પછી સોમવારે ૧લી ઑગસ્ટથી હરાજી ચાલુ રાખવા જણાવાયું હતું. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ