પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મીરપુરમાં રિક્ટર સ્કેલ પર 8.8 ની તીવ્રતાના ભુકંપ બાદ પાંચ લોકોનાં મોત અને 100 લોકો ઘાયલ થયા છે. યુનાઇટેડ સ્ટેટ્સના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેએ અહેવાલ આપ્યો છે. ધરતીકંપના આંચકા દિલ્હી-એનસીઆર, ચંડીગઢ, કાશ્મીર, હિમાચલના કેટલાક ભાગો તેમજ ઈસ્લામાબાદ, લાહોર અને ખૈબર પખ્તૂનખ્ખું રેન્જ સહિત પાકિસ્તાનના કેટલાક શહેરોમાં અનુભવાયા હતા