Cyclone Biparjoyની અસર ગુજરાતના વાતાવરણ (weather) પર સર્જાઇ રહી છે. ત્યારે આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગે (Meteorological department) કરી છે. આગાહી અનુસાર આવતીકાલથી ગુજરાતમાં વરસાદી (Rain) માહોલમાં વધારો થશે. તો સુરત, વલસાડ,નવસારી અને અમદાવાદમાં આજે વરસાદની સંભાવના છે