સમગ્ર રાજ્યમાં અત્યંત ભીષણ ગરમી પડી રહી છે અને આગામી પાંચ દિવસ સુધી હીટવેવ ચાલુ રહેવાની આગાહી છે એ દરમિયાન અમદાવાદ, રાજકોટ, વડોદરામાં આગામી 29 અને 30 એપ્રિલના રોજ તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વળી, સુરતમાં 27 અને 28 એપ્રિલના રોજ હીટવેવ સાથે તાપમાન 41 ડિગ્રીને પાર જઈ શકે છે.